Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 41:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઓરડીની ચારેબાજુની દીવાલ જેમ જેમ ઊંચી થતી તેમ તેમ વધારે પહોળી થતી હતી. સભાસ્થાન જેમ જેમ ઊંચું થતું તેમ તેમ પહોળું થતું હતું. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઈ શકાતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ઓરડીઓ જે મંદિરને ફરતી હતી તે જેમ જેમ વધારે ઊંચી જતી તેમ તેમ વધારે પહોળી થતી હતી; કેમ કે તેઓ મંદિર તરફ વધારે ને વધારે અંદર ઘૂસતી હતી. એ માટે મંદિર જેમ જેમ ઊંચું જતું હતું તેમ તેમ વધારે પહોળું થતું હતું; અને ભોયતળિયાથી છેક ઉપલા [માળ] માં વચલા [માળ] માં થઈને જવાતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 એને લીધે પ્રત્યેક ઉપલા માળની ઓરડીઓનો વિસ્તાર વધતો જતો હતો. મંદિરની આસપાસની દીવાલ એ રીતે ઓછી જાડાઈની થતી જતી હોવાથી જેમ કોઈ ઉપલા માળે જાય તેમ ઓરડીઓ વિસ્તૃત થતી જતી હતી. છેક ભોંયતળિયેથી વચલા માળે અને પછી ઉપલા માળે જવા બે પહોળી સીડીઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 આ ઓરડીઓને લીધે મંદિરની બહારની બાજુએથી ભીંતો તળિયાથી તે મથાળા સુધી સરખી જાડાઇની લાગતી હતી. મંદિરની ફરતે બાંધેલી ઓરડીઓની બહારની બાજુએ દાદરો હતો. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઇ શકાતું હતું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 41:7
4 Iomraidhean Croise  

તેણે સભાસ્થાનની તેમ જ પરમપવિત્ર સ્થાનની દીવાલોની ચારેબાજુ માળ બનાવ્યા. તેણે તેની ચારેબાજુએ ઓરડીઓ બનાવી.


ભોંયતળિયાનું પ્રવેશદ્વાર સભાસ્થાનની દક્ષિણ બાજુએ આવેલું હતું. ત્યાં વચલા માળે જવા વળાંકવાળી એક ગોળાકાર સીડી હતી અને વચલા માળેથી સૌથી ઉપલે માળે જવાતું હતું.


તે સઘળાં બીજ કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”


માટે હવે, ખ્રિસ્ત વિષેનાં પાયાના સિદ્ધાંતોનો ઉપદેશ જે આપણે અગાઉ શીખ્યા છીએ તેને રહેવા દઈને હવે આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામ સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો,


Lean sinn:

Sanasan


Sanasan