હઝકિયેલ 41:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પછી તે અંદરના ભાગમાં ગયો એટલે પવિત્રસ્થાનમાં ગયો. તેણે પ્રવેશદ્વારના સ્તંભો માપ્યા. તે દરેક બે હાથ હતા; પ્રવેશદ્વાર છ હાથ પહોળો હતો. તેની બન્ને તરફની દીવાલ સાત હાથ પહોળી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પછી તે અંદરની બાજુએ ગયો, તેને બારાબા ખાંભ માપ્યાં, તો દરેક બે હાથ હતો. અને બારું છ હાથ હતું. અને બારાની પહોળાઈ સાત હાથ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પછી તે મંદિરના અંતર્ગૃહમાં ગયો. તેણે તેના પ્રવેશદ્વારનું માપ લીધું તો તેની લંબાઈ એક મીટર અને પહોળાઈ ત્રણ મીટર હતી. તેની બંને તરફની દીવાલો સાડા ત્રણ મીટર જાડાઈની હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ3 પછી તે પવિત્રસ્થાનની પાછળના અંદરના ભાગમાં એટલે પરમપવિત્ર મંદિરમાં ગયો. તેણે પ્રવેશ આગળના સ્તંભો માપ્યા. તે દરેક 2 હાથ પહોળા હતા. તેનો પ્રવેશ 6 હાથ પહોળો હતો અને તેની બંને તરફની ભીંતો 7 હાથ પહોળી હતી. Faic an caibideil |