હઝકિયેલ 41:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ઓરડીઓનાં બાકી રહેલાં બારણાં ઓટલા તરફ હતાં, એટલે એક બારણું ઉત્તર તરફ અને બીજુ દક્ષિણ તરફ. અને ફાજલ પડેલી જગ્યાની પહોળાઈ ચોતરફ પાંચ હાથ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ઓરડીઓનાં બારણા બાકી રહેલાં ઓટલા તરફ હતાં, એટલે એક બારણું ઉત્તર તરફ ને બીજું દક્ષિણ તરફ; અને ફાજલ પડી રહેલી જગાની પહોળાઈ ચોતરફ પાંચ હાથ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 એ ખુલ્લી જગ્યામાં ઓરડીઓનાં બારણાં પડતાં હતાં. ઉત્તર તરફની ઓરડીઓનું બારણું ઉત્તર તરફ અને દક્ષિણ તરફની ઓરડીઓનું બારણું દક્ષિણ તરફ હતું. મંદિરની ચોતરફ આવેલા ઓટલાની પહોળાઈ અઢી મીટર હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 ઓરડીઓમાં પ્રવેશવા માટે ફાજલ જગ્યામાંથી એક ઉત્તર તરફ અને બીજો દક્ષિણ તરફ એમ બે પ્રવેશ હતા. ફાજલ જગ્યા સાથે જોડાતા આ બંને પ્રવેશની પહોળાઇ પાંચ પાંચ હાથ હતી. Faic an caibideil |