હઝકિયેલ 41:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 આ ઓરડીઓની તથા યાજકોની ઓરડીઓ વચ્ચે સભાસ્થાનની ચારેબાજુ વીસ હાથ પહોળી ખુલ્લી જગ્યા હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તે ઓરડીઓની [તથા મંદિરની] વચમાં મંદિરની આસપાસ ચારે દિશાએ વીસ હાથ પહોળો [ચોક] હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 મંદિરની આસપાસનો ઓટલો અને યજ્ઞકારો જે ઓરડીઓ વાપરતા તેમની વચ્ચે દસ મીટર પહોળી ખુલ્લી જગ્યા હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ10 આ ઓરડીઓની અને યાજકોની ઓરડીઓ વચ્ચે મંદિરની ચારેબાજુ 20 હાથનું અંતર હતું. તે ફાજલ જગ્યા કહેવાતી હતી. Faic an caibideil |