હઝકિયેલ 40:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 પરસાળની ભીંતે એક વેંત લાંબી કડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 [ઓરડીની] અંદર ચારે તરફ ચચ્ચાર આંગળ લાંબી આંકડીઓ લગાડેલી હતી; અને મેજો ઉપર ખાદ્યાર્પણનું માંસ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.43 એ મેજની ધારે ધારે ચારેતરફ પંચોતેર મીલીમીટર પહોળી પાળી બનાવેલી હતી. બલિ તરીકે અર્પવાનું બધું માંસ એ મેજો ઉપર મૂકવામાં આવતું. Faic an caibideilપવિત્ર બાઈબલ43 પરસાળની ભીંતે એક વેંત લાંબી આંકડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું. Faic an caibideil |