હઝકિયેલ 40:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઈને અંદરના આંગણાંમાં લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો તો તેનું માપ બીજા દરવાજા જેટલું જ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ત્યાર પછી તે મને દક્ષિણને દરવાજે થઈને અંદરના ચોકમાં લાવ્યો; તેણે દક્ષિણનો દરવાજો માપ્યો, તેનું માપ ઉપર પ્રમાણે હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 ત્યાર પછી તે માણસ મને દક્ષિણને દરવાજેથી અંદરના ચોકમાં લાવ્યો. તેણે તે દરવાજાનું માપ લીધું તો તે બીજા દરવાજાઓ જેટલું જ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ28 ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઇને અંદરના ચોકમાં લઇ ગયો. તેણે તે દરવાજો માપ્યો તો તે બીજા દરવાજા જેટલો જ થયો. તેની રક્ષક ઓરડીઓ, થાંભલા, પરસાળ અને ઓસરીના માપ બીજા દરવાજાઓ જેટલાં જ હતાં. Faic an caibideil |