હઝકિયેલ 40:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 દરેક ખંડ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. ખંડો આ બાજુ છ હાથ લાંબા અને છ હાથ પહોળા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 દેવડીઓની આગળ એક કોર એક હાથ, ને પેલી બાજુએ એક કોર એક હાથ હતી; દેવડીઓ આ બાજુએ છ હાથ ને પેલી બાજુએ છ હાથ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 દરવાનોની દરેક ઓરડી આગળ એક નીચી ભીંત હતી; જે પચાસ સેન્ટીમીટર ઊંચી અને પચાસ સેન્ટીમીટર જાડી હતી. એ બધી ઓરડીઓમાંથી પ્રત્યેક ઓરડી ત્રણ મીટર લાંબી ને ત્રણ મીટર પહોળી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ12 દરેક રક્ષક ઓરડીઓ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. એ ઓરડીઓ દરેક 6 હાથ લાંબી અને છ ઇંચ પહોળી હતી. Faic an caibideil |