હઝકિયેલ 4:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કેમ કે યહોવાહ કહે છે કે “હું જે પ્રજાઓમાં તેઓને હાંકી કાઢીશ તેઓમાં ઇઝરાયલી લોકો આ રીતે અશુદ્ધ થયેલો ખોરાક ખાશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 વળી યહોવાએ કહ્યું, “જે પ્રજાઓમાં હું તેઓને હાંકી કાઢીશ તેઓમાં ઇઝરાયલીઓ એવી જ રીતે અશુદ્ધ થયેલું અન્ન ખાશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પછી પ્રભુએ કહ્યું, “જ્યારે હું ઇઝરાયલીઓને વિદેશી પ્રજાઓમાં હાંકી કાઢીશ ત્યારે તેમણે આ જ રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે અશુદ્ધ ઠરાવેલ એવો અશુદ્ધ ખોરાક ખાવો પડશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ13 યહોવા જાહેર કરે છે કે “ઇસ્રાએલીઓને હું જે દેશોમાં બંદીવાન તરીકે લઇ જઇશ ત્યાં તેઓ આ રીતે અશુદ્ધ થયેલો ખોરાક ખાશે!” Faic an caibideil |