હઝકિયેલ 38:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓની સાથે ઇરાન, કૂશ તથા પૂટના માણસો બધા ઢાલ તથા ટોપથી સજ્જ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તથા તેમની સાથે ઈરાન, કૂશ તથા પૂટના સૈનિકો, એ સર્વ ઢાલડીઓ તથા ટોપસહિત છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 એ સૈન્યમાં ઇરાન, કૂશ તથા પુટનાં ઢાલ અને શિરટોપથી સજ્જ થયેલ સૈનિકો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 એ સેનામાં ઇરાનના, કૂશના અને પૂટના માણસો છે અને તે બધા ઢાલ અને ટોપથી સજ્જ છે. Faic an caibideil |