હઝકિયેલ 38:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યહોવાહ મારા પ્રભુ કહે છે: તે દિવસે, જ્યારે ગોગ ઇઝરાયલ પર હુમલો કરશે, ત્યારે મારા રોષનો ધુમાડો ઊંચે ચઢીને મારા નસકોરામાં પેસશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 વળી પ્રભુ યહોવા કહે છે કે, ગોગ ઇઝરાયલના દેશ પર ચઢી આવશે તે દિવસે મારા કોપનો ધુમાડો ઊંચે ચઢીને મારાં નસકોરાંમાં પેસશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પ્રભુ પરમેશ્વર કહે છે: “જે દિવસે ગોગ ઇઝરાયલ પર આક્રમણ કરશે તે દિવસે મારો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠશે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 યહોવા મારા માલિક કહે છે: “તે દિવસે, જ્યારે ગોગ ઇસ્રાએલ પર ચઢાઇ કરશે, ત્યારે મારો રોષ ભભૂકી ઊઠશે. Faic an caibideil |