હઝકિયેલ 36:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પ્રભુ યહોવાહ આમ કહે છે: કેમ કે તેઓ તને કહે છે, “તમે લોકોનો નાશ કરશો, તારી પ્રજાનાં સંતાનો મરી જશે,” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પ્રભુ યહોવા કહે છે કે, તેઓ તને કહે છે કે, હે દેશ તું મનુષ્યોને ગળી જનાર છે, ને તારી પ્રજાને નિર્વશ કરનાર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુ પરમેશ્વર કહે છે કે, “લોકો ઇઝરાયલ દેશ વિશે એવું કહે છે કે તે માનવભક્ષી ભૂમિ છે અને પોતામાં વસનાર પ્રજાને નિર્વંશ બનાવનાર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 યહોવા મારા માલિક કહે છે: “બીજી પ્રજાઓ તારી હાંસી કરતા કહેતી હતી કે, ઇસ્રાએલ એવો દેશ છે જે પોતાના માણસોને ભરખી જાય છે અને પ્રજાને નિ:સંતાન બનાવે છે. Faic an caibideil |