હઝકિયેલ 35:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હું સેઈર પર્વતને વેરાન કરી દઈશ અને ત્યાંથી પસાર થનારા અને પાછા આવનારનો સંહાર કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 એમ હું સેઈર પર્વતને આશ્ચર્યરૂપ તથા ઉજ્જડ કરી નાખીશ. અને હું તેમાં થઈને પાર જનારનો તથા પાછા આવનારનો સંહાર કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 હું અદોમના પર્વતીય પ્રદેશને વેરાન બનાવી દઇશ અને તેમાં થઇને આવજા કરનારનો સંહાર કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 હું સેઇરના પર્વતીય પ્રદેશને વેરાન બનાવી દઇશ અને લોકોને હું ત્યાથી પસાર થતાં પણ અટકાવીશ. Faic an caibideil |