હઝકિયેલ 32:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેઓ તલવારથી કતલ થયેલાઓની મધ્યે જઈ પડશે. મિસર તલવારને આપવામાં આવે છે; તેના દુશ્મનો તેને તથા તેના સમુદાયને ખેંચી લઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેઓ તરવારથી કતલ થયેલાઓમાં જઈ પડશે; તેને તરવારને સ્વધીન કરવામાં આવી છે; તેને તથા તેના સર્વ જનસમૂહને ખેંચી લઈ જાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 “ઇજિપ્તના લોકો યુદ્ધમાં માર્યા ગયેલા મધ્યે પડશે. તેમનો સૌનો સંહાર કરવા તલવાર તૈયાર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ20 “મિસરને તરવારને સુપ્રત કરવામાં આવશે. તે અને તેની સમગ્ર સેના યુદ્ધમાં મરી ગયેલાઓ વચ્ચે પહોંચી જશે. Faic an caibideil |