હઝકિયેલ 31:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેની ઊંચાઈ ખેતરના બીજા વૃક્ષો કરતાં ઘણી ઊંચી હતી, તેને પુષ્કળ ડાળીઓ થઈ; તેની ડાળીઓ ફૂટી ત્યારે પુષ્કળ પાણી મળ્યાથી તે લાંબી વધી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 એથી તે વનમાંના સર્વ વૃક્ષો કરતા< કદમાં ઊંચું થયું હતું. અને તેની કાંખળીઓ પુષ્કળ થઈ, ને તેને ડાળાં ફૂંટ્યાં ત્યારે પુષ્કળ પાણીને લીધે તે લાંબાં વધ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 એને પુષ્કળ પાણી મળ્યું તેથી તે વનનાં બીજાં વૃક્ષો કરતાં કદમાં ઊંચું વયું, તેની ડાળીઓ લાંબી અને મજબૂત બની. Faic an caibideilપવિત્ર બાઈબલ5 પુષ્કળ પાણીને લીધે જંગલના બીજા સર્વ વૃક્ષો કરતાં તે ઊંચું થયું અને તેની ડાળીઓ ભરાવદાર અને પુષ્કળ થઇ. Faic an caibideil |