હઝકિયેલ 31:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઘણાં પાણીઓએ તેને ઊંચું કર્યું; જળાશયોએ તેને વધાર્યું. નદીઓ તેના રોપાઓની આસપાસ વહેતી હતી, તેના વહેળાથી ખેતરનાં સર્વ વૃક્ષોને પાણી મળતું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ઝરાઓ તેનું પોષણ કરતા, જળાશય તેને વધારતું; તેના રોપાઓની આસપાસ તેની નદીઓ વહેતી હતી; અને તેના વહેળાથી વનમાંના સર્વ વૃક્ષોને પાણી મળતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 ઝરણાનું પાણી તેને પોષે છે. ભૂગર્ભનું જળ તેને વિક્સાવે છે. તેના રોપની આસપાસ નાઇલનાં ઝરણાં વહેતાં હતાં. તેમનાં વહેણોથી વનનાં સર્વ વૃક્ષોને પાણી મળતું. Faic an caibideilપવિત્ર બાઈબલ4 વરસાદના પાણીથી તેને પોષણ મળ્યું છે. પાતાળપાણી પીને એ ઊંચું વધ્યું છે. તેના રોપાઓની આસપાસ નદીઓ વહેતી હતી; અને તેના વહેણાંથી વનમાંના સર્વ વૃક્ષોને પાણી મળતું હતું. Faic an caibideil |