હઝકિયેલ 30:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કૂશ, પૂટ તથા લૂદ અને બધા પરદેશીઓ, તેમ જ તેઓની સાથે કરારથી જોડાયેલા લોકો પણ તલવારથી પડી જશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કૂશ, પૂટ, લૂદ તથા સર્વ મિશ્ર લોકો, તથા કૂબ તેમ જ તેમની સાથે સંપીલા દેશના લોકો તેમની સાથે તરવારથી માર્યા જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 એ યુદ્ધમાં કૂશના, પૂટના, લૂદના સર્વ અરબી પ્રદેશો તથા કૂબના સૈનિકો માર્યા જશે. તેમજ ઇજિપ્ત સાથે સંધિથી જોડાયેલા અન્ય લોકોનો પણ સંહાર થશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 “‘દેશમાં ભારે દુ:ખ થશે તેની સાથે જ કૂશના, પૂટના અને લૂદના તેમજ અરબસ્તાનના અને બાબિલના લોકો તેમ જ મિસર સાથે સંધિથી જોડાયેલા બીજા લોકો પણ યુદ્ધમાં માર્યા જશે. Faic an caibideil |