હઝકિયેલ 30:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 આવેનના તથા પી-બેસેથના જુવાનો તલવારથી માર્યા જશે, તેઓનાં નગરો ગુલામગીરીમાં જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 આવેનના તથા પી-બેસેથના જુવાનો તરવારથી માર્યા જશે અને એ નગરોના લોકો ગુલામગીરીમાં જશે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 ઓન અને પીલેસેથ નગરોના જુવાનો યુદ્ધમાં માર્યા જશે અને બીજા લોકો દેશનિકાલ થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 આવેનના તથા પી-બેસેથના યુવાનો તરવારથી માર્યા જશે અને બાકીના લોકોને ગુલામ તરીકે લઇ જવામાં આવશે. Faic an caibideil |