હઝકિયેલ 29:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે કે, જુઓ, હું મિસરનો દેશ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને આપીશ, તે તેની સર્વ સંપત્તિ લઈ લેશે, તેની લૂંટનો કબજો કરશે, તેને જે મળ્યું છે તે બધું લઈ લેશે; તે તેના સૈન્યનું વેતન થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેથી પ્રભુ યહોવા કહે છે કે, જો, હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારને મિસર દેશ આપીશ. અને તે તેના જનસમુહને પકડી લઈ જશે, તેને લૂટી લેશે, ને તેમાંનું સર્વસ્વ હરી જશે. અને તે તેના સૈન્યના શ્રમનો બદલો થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તેથી હું, પ્રભુ પરમેશ્વર આમ કહું છું: હું રાજા નબૂખાદનેસ્સારને ઇજિપ્ત દેશ સોંપી દઉં છું. તે એ દેશને લૂંટી લેશે, તેની ધનસંપત્તિ ઉઠાવી જશે અને તે લૂંટ તેના સૈન્ય માટે શ્રમના બદલામાં મળેલું વેતન બની રહેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 તેથી યહોવા મારા માલિક કહે છે કે, “હું મિસરની ભૂમિ બાબિલના રાજા નબૂખાદરેસ્સારને આપીશ અને તે એની સર્વ સંપત્તિ તેના શ્રમના બદલા તરીકે લઇ જશે. Faic an caibideil |