હઝકિયેલ 28:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી પ્રભુ યહોવાહ કહે છે: તેં તારું મન ઈશ્વરના મન જેવું કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, તેં તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 એ માટે હું પ્રભુ પરમેશ્વર તને કહું છું કે તું પોતાને દેવ જેવો જ્ઞાની માને છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 “‘તેથી યહોવા મારા માલિક કહે છે: તું દેવોના જેવો જ્ઞાની હોવાનો દાવો કરે છે. Faic an caibideil |