હઝકિયેલ 27:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતા હતા. દેશપરદેશથી સમુદ્રના બધાં વહાણો તથા ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ગેબાલના આગેવાનો તથા તેના કુશળ માણસો તારી તૂટફાટ દુરસ્ત કરનાર હતા. તારો માલ વેચવાસાટવાને પોતપોતાના ખલાસીઓ સહિત સમુદ્રગમન કરનારાં સર્વ વહાણો તારા બંદરમાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તારી મરામત કરનાર સુથારો ગેબાલના કુશળ કારીગરો હતા. સમુદ્રમાં અવરજવર કરતાં બધાં વહાણોના ખલાસીઓ તારે ત્યાં માલ ખરીદવા આવતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ9 ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતાં હતાં. દેશપરદેશથી સાગરના બધાં વહાણોના ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા. Faic an caibideil |