હઝકિયેલ 27:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તારી સરહદો સમુદ્રમાં છે; તારા બાંધનારાઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તારી સરહદ સમુદ્રમાં છે, તારા બાંધનારાઓએ તને પૂરેપૂરું ખૂબીદાર બનાવ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તારું નિવાસસ્થાન તો સમુદ્રમાં છે. તારા બાંધનારાઓએ પણ તને સુંદર વહાણ જેવું બનાવ્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 હે તૂર, તું કહેતી હતી, મારા સૌદર્યમાં કોઇ ઊણપ નથી. તારી સરહદ ઠેઠ મધદરિયા સુધી વિસ્તરેલી છે. તારા બાંધનારાઓએ તારામાં કોઇ ઉણપ રાખી નથી. Faic an caibideil |