હઝકિયેલ 27:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 દેદાનવાસીઓ તથા ટાપુઓ તારી સાથે વેપાર કરતા હતા. માલ તારા હાથમાં હતો, તેઓ હાથીદાંત તથા અબનૂસ નજરાણાં તારે સારુ લાવતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 દેદાનના માણસો તારી સાથે વેપાર કરતા હતા. ઘણા ટાપુઓ તારા હાથ નીચે વેપાર કરતા હતા. તેઓ હાથીદાંત તથા અબનૂસનાં નજરાણાં તારે માટે લાવતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 રોદસના લોકો તારી સાથે વેપાર કરતા હતા. સમુદ્રતટના ઘણા દેશોના લોકો તારા માલના બદલામાં તને હાથીદાંત અને અબનૂસ આપતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ15 દેદાનવાસીઓ તારી સાથે વેપાર કરતા હતા. ધણા સમુદ્ર તટ પરના પ્રદેશમાં લોકો તારા માલના બદલામાં તને હાથીદાંત અને અબનૂસ આપતા હતા. Faic an caibideil |