હઝકિયેલ 27:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તારા સૈન્ય સાથે આર્વાદ તથા સિસિલના માણસો તારા કિલ્લાની ચારેબાજુ હતા. ગામ્માદીઓ તારા બુરજોમાં હતા! તેઓએ પોતાની ઢાલો તારી દીવાલો પર ચારેબાજુ લટકાવેલી હતી, તેઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તારા કોટ પર ચોતરફ તારા સૈન્ય સાથે આર્વાદમા માણસો હતા, ગામાદીઓ તારા બુરજોમાં હતા. તેઓએ તારા કોટ પર ચોતરફ પોતાની ઢાલો લટકાવી હતી. તેઓએ તારું સૌદર્ય સંપૂર્ણ કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 આર્વાદના સૈનિકો તારા કોટની ચોકી કરતા હતા અને ગામાદના માણસો તારા બુરજો સાચવતા હતા. તેઓ તારા કોટ પર પોતાની ઢાલો લટકાવતા હતા. તેમણે જ તને સર્વાંગસુંદર બનાવ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ11 આર્વાદ અને સિસિલના સૈનિકો તારા કિલ્લાનું રક્ષણ કરતા હતા. ગામ્માદના માણસો તારા બુરજોમાં ફરજ બજાવતા હતા. તેઓની ઢાલો તારી દિવાલોની ઉપર લટકાવેલી હતી, જે તારા ગૌરવમાં વધારો કરતી હતી, Faic an caibideil |