હઝકિયેલ 26:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે તારી દીકરીઓને ખેતરમાં તલવારથી નાશ કરશે અને તારી વિરુદ્ધ દીવાલ બાંધશે. તે મોરચા રચશે અને તારી વિરુદ્ધ ઢાલ ઊંચી કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તે તરવારથી તારી પુત્રીઓને સીમમાં મારી નાખશે. તે તારી સામે કિલ્લા બાંધશે, તારી સામે મોરચા ઉઠાવશે, ને તારી સામે ઢાલ ધરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તળપ્રદેશનાં ઉપનગરોમાં રહેતા લોકો લડાઈમાં માર્યા જશે. શત્રુ તારી વિરુદ્ધ ખાઈઓ ખોદશે, માટીના ઢોળાવ બાંધશે, ને તારી સામે મોટી આડશો ઊભી કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 પહેલાં તે મુખ્ય ભૂમિ પરની વસાહતોમાં રહેતા લોકોનો નાશ કરશે. પછી તે નગરના કોટને ઘેરો ઘાલશે. તારા કોટ સામે મોરચા બાંધશે અને તેની ઢાલો તારી વિરુદ્ધ ઊંચી કરશે. Faic an caibideil |