હઝકિયેલ 23:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 હું દેશમાંથી શરમજનક કાર્યોનો અંત લાવીશ. જેથી બધી સ્ત્રીઓ શિસ્તમાં રહે અને તેઓ ગણિકાનું કાર્ય કરે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 એવી રીતે હું દેશમાંથી લંપટતાનો અંત લાવીશ, જેથી સર્વ સ્ત્રીઓને તમારી લંપટતાનું અનુકરણ ન કરવાની શિખામણ મળે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.48 એ રીતે હું આખા દેશમાંથી લંપટતાનો અંત લાવીશ, જેથી બધી સ્ત્રીઓને તેમની જેમ વ્યભિચાર ન કરવાની ચેતવણી મળે. Faic an caibideilપવિત્ર બાઈબલ48 આમ, સમગ્ર દેશમાંથી હું કામાચારનો અંત લાવીશ અને તમને બે બહેનોને જોઇને બધી સ્ત્રીઓ ચેતશે અને તમારી જેમ વ્યભિચાર નહિ કરે. કારણ કે વ્યભિચારનું અનુકરણ ન કરવાની શિખામણ તેમને મળશે. Faic an caibideil |