હઝકિયેલ 23:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મેં જોયું કે તેણે પોતાની જાતને અશુદ્ધ કરી છે. તે બન્ને બહેનોનો એક જ માર્ગ હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 મેં જોયું કે તે ભ્રષ્ટ થઈ; તે બન્નેએ એક જ માર્ગ પકડ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 મેં જોયું કે તે સાવ ભ્રષ્ટ ચારિયની હતી. વાસ્તવમાં બન્ને બહેનોએ એક જ માર્ગ અપનાવ્યો હતો. પણ ઓહલીબા તેની વેશ્યાવૃત્તિમાં એથીય આગળ વધી ગઈ, Faic an caibideilપવિત્ર બાઈબલ13 મેં જોયું કે તે તેની મોટી બહેનના પગલે જ ચાલતી હતી અને તેના જેવા જ અધમ કૃત્યો તે આચરતી હતી. Faic an caibideil |