હઝકિયેલ 23:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેની બહેન ઓહોલીબાહએ આ બધું જોયું, તેમ છતાં તે પોતાના વ્યભિચારમાં વધુ ભ્રષ્ટ થઈ અને પોતાની બહેન કરતાં વધુ ગણિકાવૃત્તિ કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેની બહેન ઓહોલિબાએ એ જોયું, તોપણ એ પોતાના ઈશકમાં તેના કરતા વધારે ભ્રષ્ટ હતી; તે પોતાની બહેન કરતાં વધારે વ્યભિચારો કરીને ભ્રષ્ટ થઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 “તેની નાની બહેન ઓહલીબાએ આ બધું જોયું હોવા છતાં તે વધુ લંપટ નીકળી અને વેશ્યાવૃત્તિમાં તેની બહેનને પણ ટપી ગઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ11 “તેની બહેન ઓહલીબાહે આ બધું જોયું હતું તેમ છતાં તે વધુ કામાસકત નીકળી અને વારાંગનાવૃત્તિમાં તેની બહેન કરતાં પણ ષ્ટ થઇ. Faic an caibideil |