હઝકિયેલ 21:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કેમ કે આ તો કસોટી છે, પ્રભુ યહોવાહ કહે છે રાજદંડનો અંત આવશે તો શું?’ Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કેમ કે આ તો કસોટી છે. પ્રભુ યહોવા કહે છે કે, તુચ્છ કરનાર છડીનો પણ અંત આવે તો શું? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 ક્સોટી તો થશે જ; તમે જેને તુચ્છ ગણો છે એ સોટીથી જ એ થાય તો? હું પ્રભુ પરમેશ્વર આ કહું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ13 હું તેઓની કસોટી કરીશ. જેને તરવાર તિરસ્કારે છે તે યહૂદાના રાજદંડનો અંત આવશે તો શું?’” એમ યહોવા મારા માલિક કહે છે. Faic an caibideil |