હઝકિયેલ 18:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ જો તેને એક એવો દીકરો હોય, જે લૂંટારો, ખૂની તથા આ કામોમાંનું કોઈ પણ કરનારો હોય, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જો તેને એક એવો દીકરો થાય કે, જે લૂટારો, ખૂની તથા આ કામોમાંનું કોઈ પણ કામ કરનારો હોય, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 “જો એ માણસનો પુત્ર અત્યાચારી અને ખૂની નીકળે, Faic an caibideilપવિત્ર બાઈબલ10 “પરંતુ જો તેનો પુત્ર લૂંટારો અથવા ખૂની હોય અને આમાંનું કોઇ પણ પાપ કરે, Faic an caibideil |