હઝકિયેલ 17:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પ્રભુ યહોવાહ કહે છે: “વળી હું દેવદાર વૃક્ષની ટોચ પરની ડાળી લઈને તેને રોપીશ, હું તેની ઊંચી કૂપળોમાંથી કાપી લઈને ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પ્રભુ યહોવા કહે છે, “વળિ હું એરેજવૃક્ષની ટોચેથી [ડાળી] લઈને તેને રોપીશ. હું તેની સૌથી ઊંચી કુમળી કૂંપણોમાંથી એક કાપી લઈને તેને ઉંચા તથા પ્રસિદ્ધ પર્વત પર રોપીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હું આ ઊંચા ગંધતરુની ટોચની ડાળી પરથી એક કુમળી કૂંપળ તોડી લઇશ અને તેને એક ઊંચા અને ઉન્નત પર્વત પર રોપીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ22 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “હવે હું પણ એરેજ વૃક્ષની ટોચ પરની કુમળી ડાળી લઇને તેને ઇસ્રાએલમાં ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ. Faic an caibideil |