હઝકિયેલ 16:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 તે અભિમાની હતી અને મારી આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી, તેથી મને યોગ્ય લાગ્યું તે પ્રમાણે મેં તેઓને દૂર કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 વળી તેઓ મગરૂર હતી, ને મારી નજર આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી. એ માટે મને યોગ્ય લાગ્યું ત્યારે મેં તેમને દૂર કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.50 તેઓ મદોન્મત બની ગઇ હતી અને મારી દષ્ટિમાં ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી. તેથી મેં તેમનો વિનાશ કર્યો, એ તું જાણે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ50 તેઓ અભિમાની થઇ ગઇ હતી અને હું જેને ધિક્કારું છું એવા કૃત્યો કરતી હતી; આથી મેં તેમને ધરતી પરથી ભૂંસી નાખી છે, એ તેં જોયું છે.” Faic an caibideil |