હઝકિયેલ 10:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 કબાર નદીના કિનારે ઇઝરાયલના ઈશ્વરની નીચે જે પશુઓ મેં જોયાં હતાં તે આ હતાં, તેથી મેં જાણ્યું કે તેઓ કરુબો હતા! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 એ પ્રાણી મેં ઇઝરાયલના ઈશ્વરની નીચે કબાર નદીની પાસે જોયું હતું તે જ એ છે; અને મેં જાણ્યું કે તેઓ કરુબો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 જે પ્રાણીઓ મેં કબાર નદીને કાંઠે ઇઝરાયલના ઈશ્વરના રાજ્યાસન નીચે નિહાળ્યાં હતાં તે આ જ હતાં અને તે કરુબો જ હતા તેની પણ મને ખબર પડી. Faic an caibideilપવિત્ર બાઈબલ20 કબાર નદીના કાંઠે ઇસ્રાએલના દેવના સિંહાસન નીચે જે પ્રાણીઓ મેં જોયાં હતાં તે આ જ હતાં, મને ખાતરી થઇ હતી કે તેઓ કરૂબો હતા. Faic an caibideil |