હઝકિયેલ 10:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 કરુબો ઊડીને ઊંચે ચઢયા. કબાર નદી પાસે મેં જે પશુઓ જોયાં હતાં તે આ હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 કરુબો ઊડીને ઊંચે ચઢ્યા. જે પ્રાણી મેં કબાર નદીની પાસે જોયું હતું તે એ જ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 કરુબો ઊડીને ઊંચે ચઢયા. આ જ પ્રાણીઓને મેં કબાર નદીને કાંઠે જોયાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ15 કરૂબો ઊડીને ઊંચે ચઢયા. કબાર નદી પાસે મેં જોયાં હતાં તે જ પ્રાણીઓ આ હતાં. Faic an caibideil |