હઝકિયેલ 10:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓ ચાલતાં ત્યારે તેઓ ચારે દિશામાં ફરતા, ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં ફરતાં નહિ પણ જે દિશામાં માથું હોય તે તરફ તેઓ જતાં. ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં જતા નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓ ચાલતાં ત્યારે તેઓની ચારે બાજુઓ ફરતી. ચાલતાં ચાલતાં તેઓ આડાંઅવળાં વળતાં નહિ, પણ જે જગા તરફ તેનું માથું હોય તે તરફ તેઓ તેની પાછળ પાછળ જતાં ચાલતાં ચાલતાં તેઓ આડાંઅવળાં વળતાં નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 જ્યારે તેઓ ચાલતાં ત્યારે આમતેમ વળ્યા વિના ચારે દિશામાં જઇ શક્તાં. Faic an caibideilપવિત્ર બાઈબલ11 કરૂબો આગળ વધતા ત્યારે તેઓનાં મુખ તે ચારે દિશામાં, આમતેમ ફેરવ્યાં વિના તેઓ જઇ શકતા હતાં. પૈડાંને વળાંક લેવાની જરૂર પડતી નહોતી, તેઓ બધા એકી સાથે ફર્યા વગર ગમે તે દિશામાં સીધા આગળ વધી શકતા હતાં. Faic an caibideil |