હઝકિયેલ 1:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 જ્યાં જ્યાં આત્મા જતો ત્યાં ત્યાં તેઓ પણ જતાં; પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પશુઓનો આત્મા પૈડા પર હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 જ્યાંકહી આત્મા જવાનો હોય ત્યાં તેઓ જતાં; આત્માં ત્યાં જવાનો હતો; અને પૈડાં પણ તેમની સાથે સાથે ઊંચા ચઢતાં; કેમ કે એ પ્રાણીનો આત્મા પૈડાંમાં હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 જ્યાં આત્મા જવાનો હોય ત્યાં તે જતાં, અને પ્રાણીઓની સાથે પૈડાં પણ જતાં. કારણ, એ પ્રાણીઓનો આત્મા પૈડામાં પણ હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ20 પ્રાણીઓ મન ફાવે ત્યાં જતાં, અને પૈડાં પ્રાણીઓની સાથે સાથે જતાં. કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું. Faic an caibideil |