હઝકિયેલ 1:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 હું એ તેઓને જોતો હતો, ત્યારે મેં દરેક પશુની પાસે એક એમ ચાર પૈડાં જમીન પર જોયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 હું એ પ્રાણીઓને જોતો હતો એટલામાં, જુઓ, એ પ્રાણીઓની પાસે એમનાં ચાર મુખમાંના દરેક મુખ દીઠ એકેક પૈડું જમીન પર [દેખાયું]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 હું એ પ્રાણીઓને જોતો હતો તેવામાં ચારે પ્રાણીઓ પાસે તેમનાં ચાર મુખમાંનાં દરેક મુખ દીઠ એકેક પૈડું ભૂમિને સ્પર્શતું જોયું. Faic an caibideilપવિત્ર બાઈબલ15 આ સર્વ હું નિહાળી રહ્યો હતો ત્યારે મેં દરેક પ્રાણીની પાસે એક એમ ચાર પૈડાં જમીનને અડેલા જોયાં. Faic an caibideil |