Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 6:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મરારીના પુત્રો: માહલી અને મુશી. આ બધા ઇઝરાયલના પુત્ર લેવીના વંશજો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને મરારીના પુત્રો:માહલી તથા મૂશી. લેવીઓનાં કુટંબો, તેમની પેઢીઓ પ્રમાણે એ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 મરારીના પુત્રો: માહલી અને મુશી. આ લેવીકુળનાં ગોત્રો અને તેમના વંશજો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 મરારીના પુત્રો: માંહલી અને મૂશી હતા. આ બધા પરિવાર ઇસ્રાએલના પુત્ર લેવીના હતા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 6:19
7 Iomraidhean Croise  

મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.


મુશીના ત્રણ દીકરા: માહલી, એદેર અને યેરેમોથ.


મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.


મરારીના દીકરાઓ: માહલી તથા મુશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે:


લેવીના દીકરાઓનાં નામ આ મુજબ છે; ગેર્શોન, કહાથ, અને મરારી.


મરારીના દીકરા તેઓના કુટુંબો મુજબ, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓનાં પિતાનાં ઘર મુજબ એ છે.


મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા.


Lean sinn:

Sanasan


Sanasan