નિર્ગમન 40:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 યહોવાહ દિવસ દરમિયાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇઝરાયલી લોકો સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રત્યેક મુકામને જોઈ શકતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 કેમ કે ઇઝરાયલના આખા ઘરના જોતાં તેઓની સર્વ મૂસાફરીઓમાં યહોવાનો મેઘ દિવસે મંડપ ઉપર રહેતો, ને રાતે તેમાં અગ્નિ રહેતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 પોતાના સમગ્ર પ્રવાસ દરમ્યાન સર્વ ઇઝરાયલીઓ પ્રભુના વાદળને મુલાકાતમંડપ પર દિવસ દરમ્યાન સ્થિર રહેતું અને રાત્રે તેમાં અગ્નિ સળગતો જોઈ શક્તા. Faic an caibideilપવિત્ર બાઈબલ38 દિવસ દરમ્યાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇસ્રાએલી લોકો સમગ્ર પ્રવાસ દરમ્યાન પ્રત્યેક મુકામને જોઈ શકતા. Faic an caibideil |