નિર્ગમન 40:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ તેના ઉપર યહોવાહ સમક્ષ દીવા સળગાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તેણે યહોવાની આગળ દીવા સળગાવ્યા; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 અને પ્રભુની સમક્ષ તેણે દીવા સળગાવ્યાં. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ25 અને યહોવાની આજ્ઞા મુજબ તેના ઉપર યહોવા સમક્ષ દીવા સળગાવ્યાં. Faic an caibideil |