નિર્ગમન 39:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેણે ન્યાયકરણ ઉરપત્રક એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માટે તેણે સોનાનું, ભૂરા, જાંબુડા, કિરમજીનું ઉન તથા ઝીણા કાંતેલા શણનું બનાવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને મૂસાએ એફોદના જેવી બનાવટનું તથા નિપુણ કારીગરની કારીગરીનું ઉરપત્ર બનાવ્યું; એટલે સોનાનું, નીલ તથા જાંબુડા તથા કિરમજી તથા ઝીણા કાંતેલા શણનું [બનાવ્યું]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 જેમાંથી એફોદ બનાવવામાં આવ્યો હતો તે જ જાતના કાપડમાંથી તેમણે ઉરપત્ર બનાવ્યું; ઉરપત્રનું ભરતકામ પણ એફોદના જેવું જ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ8 તેમણે ન્યાયકરણ ઉરપત્ર એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માંટે તેમણે સોનાના દોરા, જાબુંડિયા, કિરમજી, અને લાલ ઉન તથા ઝીણા કાંતેલા શણનો ઉપયોગ કર્યો. Faic an caibideil |