નિર્ગમન 39:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ ભૂરા, કિરમજી, લાલ ઊનનો ભરત ભરેલો તથા ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તથા ઝીણા કાંતેલા શણનો, તથા નીલ જાંબુડા તથા કિરમજી રંગનો, ભરત ભરનારની કારીગરીનો કમરપટો બનાવ્યો; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 અને ઝીણા કાંતેલા અળસીરેસાનો તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાનો ગૂંથેલો કમરપટ્ટો બનાવ્યો. તેમણે એ બધું પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ29 તથા યહોવાની આજ્ઞા મુજબ ભૂરા, કિરમજી, અને લાલ ઊનનો ભરત ભરેલો ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો. Faic an caibideil |