નિર્ગમન 37:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 દીપવૃક્ષની બન્ને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તેનીબાજુઓમાંથી છ શાખાઓ નીકળેલી હતી. એટલે દીપવૃક્ષની ત્રણ શાખાઓ તેની એક બાજુએથી, તથા દીપવૃક્ષની [બીજી] ત્રણ શાખાઓ તેની બીજી બાજુએથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 દરેક બાજુએ ત્રણ ત્રણ એ રીતે તેની બન્ને બાજુઓએ છ શાખાઓ નીકળેલી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ18 દીપવૃક્ષની બંને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી. Faic an caibideil |