નિર્ગમન 36:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેઓ નીચેથી જોડેલાં હતાં અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્નેને તે જ પ્રમાણે કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તેઓ નીચેથી જોડેલાં હતાં, અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્નેને તે જ પ્રમાણે કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 ખૂણાના પાટિયાં નીચેથી ઉપર સુધી સળંગ જોડાયેલાં અને એક કડામાં બેસાડેલાં હતાં. બન્ને ખૂણાનાં પાટિયાં એ જ પ્રમાણે બનાવેલાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ29 પછીતનાં અને ખૂણાઓનાં પાટિયાં નીચેથી જોડેલાં હતાં અને ઠેઠ ઉપરથી પહેલી કડી સુધી જોડી દીધેલાં હતાં. Faic an caibideil |