નિર્ગમન 36:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પ્રત્યેક પડદાની લંબાઈ ત્રીસ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી. તે અગિયાર પડદા એક જ માપના હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 દરેક પડદાની લંબાઈ ત્રીસ હાથ, તથા દરેક પડદાની ચોડાઈ ચાર હાથ હતી; તે અગિયારે પડદા એક જ માપના હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 આ અગિયારેય પડદા એક જ માપના, એટલે 13 મીટર લાંબા અને 2 મીટર પહોળા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ15 પ્રત્યેક પડદો 30 હાથ લાંબો અને 4 હાથ પહોળો હતો. બધા પડદા એક જ માંપના હતા. Faic an caibideil |