નિર્ગમન 35:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 આંગણાની ભીંતો માટેના પડદાઓ, સ્તંભો તથા તેઓની કૂંભીઓ અને આંગણાનાં પ્રવેશદ્વાર માટેના પડદાઓ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 આંગણાના પડદા, તથા સ્તંભો તથા તેઓની કૂંભીઓ, તથા આંગણાના બારણાને માટે પડદો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 આંગણાના પડદાઓ, તેમના સ્તંભો તથા તેમની કૂંભીઓ; આંગણાના પ્રવેશદ્વારનો પડદો; Faic an caibideilપવિત્ર બાઈબલ17 આંગણાની ભીતો માંટેના પડદાઓ, સ્તંભો, તેઓની કૂભીઓ અને આંગણાનાં પ્રવેશદ્વાર માંટેના પડદાઓ; Faic an caibideil |