નિર્ગમન 34:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 જ્યારે જ્યારે મૂસા યહોવાહ સમક્ષ વાત કરવા માટે તેમની સમક્ષ જતો, ત્યારે ત્યારે તે ત્યાંથી બહાર આવે ત્યાં સુધી તે મુખપટને રાખતો નહોતો. તે તંબુમાંથી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હતી તે તે ઇઝરાયલીઓને કહી સંભળાવતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 પણ જ્યારે જ્યારે મૂસા યહોવાની સાથે વાત કરવા માટે તેમની હજૂરમાં જતો, ત્યારે ત્યારે તે બહાર આવે ત્યાં સુધી તે ઘૂંઘટ કાઢી નાખતો. પછી તે બહાર આવતો, ને જે આજ્ઞા તેને મળતી હતી તે તે ઇઝરાયલી લોકોને કહી સંભળાવતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 મોશે જ્યારે જ્યારે પ્રભુ સાથે વાત કરવા મુલાકાતમંડપમાં જતો ત્યારે તે એ વસ્ત્ર કાઢી નાખતો, પણ તે પાછો બહાર આવતો ત્યારે પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ ઇઝરાયલીઓને કહી સંભળાવતો. Faic an caibideilપવિત્ર બાઈબલ34 જ્યારે જ્યારે તે યહોવા સમક્ષ વાત કરવા જતો, ત્યારે ત્યારે ઘૂંઘટ દૂર કરતો અને બહાર આવતાં સુધી ઘૂંઘટ પાછો ઢાંકતો નહિ. પછી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હોય તે તે ઇસ્રાએલીઓને કહી સંભળાવતો, Faic an caibideil |