નિર્ગમન 33:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જ્યારે લોકોએ આ કઠોર શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ શોક કર્યો અને કોઈએ પોતાના શરીર ઉપર દાગીના પહેર્યાં નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને લોકોએ આ માઠી ખબર સાંભળીને વિલાપ કર્યો; અને કોઈએ પોતાનાં ઘરેણાં પહેર્યાં નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 એ સાંભળીને લોકો રડવા લાગ્યા અને ત્યાર પછી તેમણે ઘરેણાં પહેર્યાં નહિ; Faic an caibideilપવિત્ર બાઈબલ4 લોકોએ જયારે આ કઠોર શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ શોક કર્યો અને કોઈએ પોતાના શરીર ઉપર દાગીના પહેચાં નહિ. Faic an caibideil |