નિર્ગમન 33:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 મૂસાએ તેને કહ્યું હતું, “જો તમારી સમક્ષતા મારી સાથે ન આવે તો અહીંથી આમને લઈ ન જાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને મૂસાએ તેમને કહ્યું, “જો તમારી સમક્ષતા સાથે ન આવે તો અમને અહીંથી લઈ ન જાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 મોશેએ કહ્યું, “જો તમે અમારી સાથે ન આવો, તો અમને આ સ્થળેથી જવા ન દેશો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 કેમ કે મૂસાએ કહ્યું હતું, “તમે જો માંરી સાથે ન આવવાના હો તો અમને અહીંથી આગળ મોકલશો નહિ; Faic an caibideil |