નિર્ગમન 32:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 હારુને કહ્યું, “મારા માલિકનો ક્રોધ ન સળગે; તું લોકોને જાણે છે કે તેઓનું વલણ તો દુષ્ટતા તરફ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને હારુન કહ્યું, “મારા ધણીનો ક્રોધ ન સળગે; તું લોકોને જાણે છે કે તેઓનું વલણ તો ભૂંડાઈ તરફ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 આરોને જવાબ આપ્યો, “મારા પર ગુસ્સે ન થઈશ; તું આ લોકોને તો ઓળખે છે કે તેઓ સ્વભાવે દુષ્ટ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 હારુને કહ્યું, “ગુસ્સે ના થાઓ, ભાઈ એ લોકો કેવા દુષ્ટ સ્વભાવના છે, તે તમે સારી રીતે જાણો છે. Faic an caibideil |