Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 31:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દહનીયાર્પણની વેદી અને તેનાં બધાં સાધનો, હાથપગ ધોવાની કુંડી અને તેનું તળિયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તથા તેની સર્વ સામગ્રી સહિત યજ્ઞવેદી, તથા હોજ ને તેનું તળિયું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 યજ્ઞવેદી તથા તેની સામગ્રી, જળકુંડ તથા તેની બેઠક

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દહનાર્પણની વેદી અને તેનાં બધાં સાધનો, હાથપગ ધોવાની કૂંડી અને તેની ધોડી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 31:9
5 Iomraidhean Croise  

આ ઉપરાંત, હૂરના દીકરા, ઉરીના દીકરા, બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં ઈશ્વરના મંડપની આગળ હતી; સુલેમાન તથા આખી સભા ત્યાં ગયા.


તું હોજનો અને તેના તળિયાંનો અભિષેક કરીને તેને પવિત્ર કરજે.


Lean sinn:

Sanasan


Sanasan